વિ○
એક્સ્ટ્રા
વધારાનું, જોઈએ તે કરતાં કે હંમેશના કરતાં વધારે, વધારાની વસ્તુ, જેને માટે વધારાના અલગ પૈસા આપવાના હોય તે વસ્તુ, બેટની મદદ વિના લીધેલ રન, નજીવી ભૂમિકા માટે અથવા ટોળામાંનો એક બનવા માટે રોકેલું માણસ, છાપા ઇ.ની ખાસ આવૃત્તિ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | એક્સ્ટ્રા | વધારાનું, જોઈએ તે કરતાં કે હંમેશના કરતાં વધારે, વધારાની વસ્તુ, જેને માટે વધારાના અલગ પૈસા આપવાના હોય તે વસ્તુ, બેટની મદદ વિના લીધેલ રન, નજીવી ભૂમિકા માટે અથવા ટોળામાંનો એક બનવા માટે રોકેલું માણસ, છાપા ઇ.ની ખાસ આવૃત્તિ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં