extract

Type :

સ○ક્રિ○

Pronunciation :

એક્સટ્રેક્ટ

Meaning :

બહાર કાઢવું, ખેંચી કાઢવું, –માંથી તારવવું, અનુમાન કરવું, દબાણ, ઊર્ધ્વપાતન ઇ.થી રસ કે અર્ક કાઢવો, સંખ્યાનું મૂળ (વર્ગ, ઘન ઇ.) કાઢવું, ચોપડી ઇ.માંથી ઉતારી લેવું કે નકલ કરવી, અવતરણ લેવું, સાર, અર્ક, સત્ત્વ

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○ એક્સટ્રેક્ટ

બહાર કાઢવું, ખેંચી કાઢવું, –માંથી તારવવું, અનુમાન કરવું, દબાણ, ઊર્ધ્વપાતન ઇ.થી રસ કે અર્ક કાઢવો, સંખ્યાનું મૂળ (વર્ગ, ઘન ઇ.) કાઢવું, ચોપડી ઇ.માંથી ઉતારી લેવું કે નકલ કરવી, અવતરણ લેવું, સાર, અર્ક, સત્ત્વ

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects