વિ○
ફેબિઅન
ઢીલ કરનારું, વિલંબાત્મક, પ્રતિસ્પર્ધી કે દુશ્મનને થકવી નાખે તેવી સાવચેત અને વિલંબકારી યુક્તિ, સાવધાનીપૂર્વક કામમાં મચ્યું રહેનારું (૨) સમાજવાદનો ક્રમિક પ્રસાર કરવાના હેતુથી (ઈસ ૧૮૮૪માં) સ્થપાયેલી ફૅબિઅન સોસાયટીનો સદસ્ય
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ફેબિઅન | ઢીલ કરનારું, વિલંબાત્મક, પ્રતિસ્પર્ધી કે દુશ્મનને થકવી નાખે તેવી સાવચેત અને વિલંબકારી યુક્તિ, સાવધાનીપૂર્વક કામમાં મચ્યું રહેનારું (૨) સમાજવાદનો ક્રમિક પ્રસાર કરવાના હેતુથી (ઈસ ૧૮૮૪માં) સ્થપાયેલી ફૅબિઅન સોસાયટીનો સદસ્ય |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.