ના○
ફેલ્યર
નિષ્ફળ થવું તે, નિષ્ફળતા, ન કરવું તે, ન થવું તે, કોઈ મહત્ત્વની ક્રિયાનું અટકી જવું કે બંધ થવું તે, નિષ્ફળ માણસ, વસ્તુ અથવા પ્રયત્ન
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ફેલ્યર | નિષ્ફળ થવું તે, નિષ્ફળતા, ન કરવું તે, ન થવું તે, કોઈ મહત્ત્વની ક્રિયાનું અટકી જવું કે બંધ થવું તે, નિષ્ફળ માણસ, વસ્તુ અથવા પ્રયત્ન |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ