ના○
ફૉલ્ટ
દોષ, ખોડ, ખામી, સદોષતા, દુષ્કૃત્યની જવાબદારી, વાંક, ગુનો, દુષ્કૃત્ય, (ટેનિસ) દડો મારવાની શરૂઆતમાં ભૂલ, (શિકાર) ગંધ ગુમાવવી તે, તેને લીધે શિકારમાં અંતરાય, (ભૂસ્તર) ચાલુ સ્તરમાં ભંગાણ, ધરતીના નીચેના પડમાં જુદી જુદી જાતના ખડક કે પથ્થરને કારણે પડેલી તરડ કે ચિરાડ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ફૉલ્ટ | દોષ, ખોડ, ખામી, સદોષતા, દુષ્કૃત્યની જવાબદારી, વાંક, ગુનો, દુષ્કૃત્ય, (ટેનિસ) દડો મારવાની શરૂઆતમાં ભૂલ, (શિકાર) ગંધ ગુમાવવી તે, તેને લીધે શિકારમાં અંતરાય, (ભૂસ્તર) ચાલુ સ્તરમાં ભંગાણ, ધરતીના નીચેના પડમાં જુદી જુદી જાતના ખડક કે પથ્થરને કારણે પડેલી તરડ કે ચિરાડ |
Word | Meaning |
Faults are thick where love is thin | જૂઠની દિવાલ જાડી હોય છે જ્યારે પ્રેમની દિવાલ પાતળી |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.