ઉ○ક્રિ○
ફીડ
ખાવાનું આપવું, ખવડાવવું, ખાવું, ચરવું, સંતુષ્ટ કરવું, સમાધાન આપવું, પોષણ આપવું, –નો પુરવઠો સતત ચાલુ રાખવો, પૂરું પાડવું, –માં બળતણ ઇ. નાખવું, (નાટ્ય) નટને સંવાદનો બોલ આપવો, (બાળકને) ધવડાવવું તે, ચારવું તે, ચારો, ભોજન, આનંદપ્રમોદ કરાવવો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | ફીડ | ખાવાનું આપવું, ખવડાવવું, ખાવું, ચરવું, સંતુષ્ટ કરવું, સમાધાન આપવું, પોષણ આપવું, –નો પુરવઠો સતત ચાલુ રાખવો, પૂરું પાડવું, –માં બળતણ ઇ. નાખવું, (નાટ્ય) નટને સંવાદનો બોલ આપવો, (બાળકને) ધવડાવવું તે, ચારવું તે, ચારો, ભોજન, આનંદપ્રમોદ કરાવવો |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.