ના○
ફિગર
બાહ્યરૂપ, આકૃતિ કે આકાર, શરીરનો આકાર, મનમાં ધારેલી કે કલ્પેલી વ્યક્તિ (ની આકૃતિ), પ્રતિમા, મૂર્તિ, (સાહિત્યમાં) અલંકાર, નકશો, આંકડો વિશેષ કરીને ૦થી૯, કિંમત, ચિત્ર કે આકૃતિ દ્રારા નિરૂપણ, કલ્પના કરવી, ગણતરી કરવી, અંદાજવું, જાતજાતનાં હલનચલન અથવા હાવભાવવાળો નૃત્યનો એક વિભાગ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ફિગર | બાહ્યરૂપ, આકૃતિ કે આકાર, શરીરનો આકાર, મનમાં ધારેલી કે કલ્પેલી વ્યક્તિ (ની આકૃતિ), પ્રતિમા, મૂર્તિ, (સાહિત્યમાં) અલંકાર, નકશો, આંકડો વિશેષ કરીને ૦થી૯, કિંમત, ચિત્ર કે આકૃતિ દ્રારા નિરૂપણ, કલ્પના કરવી, ગણતરી કરવી, અંદાજવું, જાતજાતનાં હલનચલન અથવા હાવભાવવાળો નૃત્યનો એક વિભાગ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં