ઉ○ક્રિ○, ના○
ફ્લર્ટ
સાચા કે પરણવાના હેતુ વિના મન લલચાવવું કે પ્રણયચેષ્ટાઓ કરવી, ચાળા કે નખરાં કરવાં, –માં રસ હોવાનો ડોળ કરવો, પ્રેમ કરવાનો ડોળ કરનાર સ્ત્રી કે પુરુષ, નખરાંબાજ સ્ત્રી, આંચકો મારવો
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○, ના○ | ફ્લર્ટ | સાચા કે પરણવાના હેતુ વિના મન લલચાવવું કે પ્રણયચેષ્ટાઓ કરવી, ચાળા કે નખરાં કરવાં, –માં રસ હોવાનો ડોળ કરવો, પ્રેમ કરવાનો ડોળ કરનાર સ્ત્રી કે પુરુષ, નખરાંબાજ સ્ત્રી, આંચકો મારવો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં