float

Type :

ઉ○ક્રિ○

Pronunciation :

ફ્લૉટ

Meaning :

પ્રવાહી પર તરવું કે તરતા રહેવું, પ્રવાહી પર તરતા જવું કે તરતું રાખવું, મન કે દૃષ્ટિ આગળ તરવું, (ચલણ અંગે) વિનિમય દર અસ્થિર હોવો, વિનિમય દર અસ્થિર રહેવા દેવો કે રાખવો, (પેઢી, યોજના) શરૂ કરવી, અફવા ફેલાવવી, બોયું, પ્લવ ઇ., તરાપો, નાટકના રંગમંચ તરીકે વપરાતું બેઠા ઘાટનું સપાટ ગાડું, સરઘસમાં ફેરવવાનું, ખરચ માટે અથવા પરચૂરણ આપવા માટેની રકમ, મુલમ્મો સુંવાળો કરવાનું ઓજાર, રંગમંચ સામેના (પ્રેક્ષકની બાજુથી ઢાંકેલા નીચલા) દીવા

No Type Pronunciation Meaning
1 ઉ○ક્રિ○ ફ્લૉટ

પ્રવાહી પર તરવું કે તરતા રહેવું, પ્રવાહી પર તરતા જવું કે તરતું રાખવું, મન કે દૃષ્ટિ આગળ તરવું, (ચલણ અંગે) વિનિમય દર અસ્થિર હોવો, વિનિમય દર અસ્થિર રહેવા દેવો કે રાખવો, (પેઢી, યોજના) શરૂ કરવી, અફવા ફેલાવવી, બોયું, પ્લવ ઇ., તરાપો, નાટકના રંગમંચ તરીકે વપરાતું બેઠા ઘાટનું સપાટ ગાડું, સરઘસમાં ફેરવવાનું, ખરચ માટે અથવા પરચૂરણ આપવા માટેની રકમ, મુલમ્મો સુંવાળો કરવાનું ઓજાર, રંગમંચ સામેના (પ્રેક્ષકની બાજુથી ઢાંકેલા નીચલા) દીવા

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects