ના○
ફ્લૂટ
વાંસળી, પાવો, મોરલી, મોરલી જેવું મોઢેથી વગાડવાનું એક વાદ્ય, તે વગાડનારો, થાંભલા ઇ. માં પાડેલી ઊભી ખાંચ વાંસળી વગાડવી, વાંસળીના જેવા સૂરો કાઢીને સિસોટી વગાડવી કે ગાવું, –માં ખાંચો પાડવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ફ્લૂટ | વાંસળી, પાવો, મોરલી, મોરલી જેવું મોઢેથી વગાડવાનું એક વાદ્ય, તે વગાડનારો, થાંભલા ઇ. માં પાડેલી ઊભી ખાંચ વાંસળી વગાડવી, વાંસળીના જેવા સૂરો કાઢીને સિસોટી વગાડવી કે ગાવું, –માં ખાંચો પાડવી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ