ઉ○ક્રિ○, ના○
ફ્લટર્
પાંખો ફફડાવવી (ઝાઝું ઊડ્યા વિના), હળવે રહીને અથવા ઝડપથી આમતેમ ઊડવું, પાંખો ફફડાવતાં નીચે ઊતરવું, ક્ષુબ્ધ કરવું કે થવું, ગભરાવવું, ગભરાવું, અનિયમિતમપણે હલાવવું કે હાલવું, પાંખો ફફડાવવી તે, ફફડાટ, ગભરાટ, સૂરની માત્રમાં ઝડપી ફેરફાર, નાનકડી હોડ અથવા સટ્ટો
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○, ના○ | ફ્લટર્ | પાંખો ફફડાવવી (ઝાઝું ઊડ્યા વિના), હળવે રહીને અથવા ઝડપથી આમતેમ ઊડવું, પાંખો ફફડાવતાં નીચે ઊતરવું, ક્ષુબ્ધ કરવું કે થવું, ગભરાવવું, ગભરાવું, અનિયમિતમપણે હલાવવું કે હાલવું, પાંખો ફફડાવવી તે, ફફડાટ, ગભરાટ, સૂરની માત્રમાં ઝડપી ફેરફાર, નાનકડી હોડ અથવા સટ્ટો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.