force

Type :

ના○

Pronunciation :

ફૉર્સ

Meaning :

બળ, શક્તિ, શારીરિક કે માનસિક, જોર, જબરદસ્તી, જોરદાર પ્રયત્ન, સેના, લશ્કર, પોલીસદળ, અનિવાર્યતા, વગ, પ્રભાવ, અસરકારકપણું જબરદસ્તી કરવી, જબરદસ્તીથી કરાવવું, ફરજ પાડવી, તાણવું, અતિશય મહેનત કરવી, આગ્રહ કરવો, જોર વાપરીને (તાળું, બારણું) ઉઘાડવું, ચલાવવું, હાકવું, કૃત્રિમ ઉપાયથી પકવવું, કૃત્રિમ ઉપાયથી પરિપક્વ બનાવવું, ઉપર લાદવું, દબાણ કરવું, પ્રયત્નપૂર્વક કરવું, પ્રયત્નપૂર્વક પેદા કરવું

No Type Pronunciation Meaning
1 ના○ ફૉર્સ

બળ, શક્તિ, શારીરિક કે માનસિક, જોર, જબરદસ્તી, જોરદાર પ્રયત્ન, સેના, લશ્કર, પોલીસદળ, અનિવાર્યતા, વગ, પ્રભાવ, અસરકારકપણું જબરદસ્તી કરવી, જબરદસ્તીથી કરાવવું, ફરજ પાડવી, તાણવું, અતિશય મહેનત કરવી, આગ્રહ કરવો, જોર વાપરીને (તાળું, બારણું) ઉઘાડવું, ચલાવવું, હાકવું, કૃત્રિમ ઉપાયથી પકવવું, કૃત્રિમ ઉપાયથી પરિપક્વ બનાવવું, ઉપર લાદવું, દબાણ કરવું, પ્રયત્નપૂર્વક કરવું, પ્રયત્નપૂર્વક પેદા કરવું

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects