વિ○
બાહ્ય રૂપ કે આકારનું, બાહ્ય રૂપ કે આકારને લગતું, અમુક માન્ય રૂપો કે નિયમો પ્રમાણેનું, વિધિપૂર્વકનું, રૂઢ આચાર પ્રમાણેનું, ઔપચારિક, યાંત્રિક, અક્કડ, શુષ્ક, ભાવના વિનાનું, સત્ત્વહીન
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | બાહ્ય રૂપ કે આકારનું, બાહ્ય રૂપ કે આકારને લગતું, અમુક માન્ય રૂપો કે નિયમો પ્રમાણેનું, વિધિપૂર્વકનું, રૂઢ આચાર પ્રમાણેનું, ઔપચારિક, યાંત્રિક, અક્કડ, શુષ્ક, ભાવના વિનાનું, સત્ત્વહીન |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.