ક્રિ○વિ○
ફૉર્વર્ડ્ઝ
વહાણના આગળના ભાગમાંનું, આગળનું, મોખરા તરફનું, સારી પેઠે આગળ વધેલું, પ્રગત, તૈયાર, ઝડપી, ઉદ્ધત, પહેલી હરોળનો રમનાર, તેની જગ્યા, ભવિષ્યમાં કે ભવિષ્ય તરફ, અગાડી તરફ, આગળ ને આગળ, ઉત્તરોત્તર, આગળ વધવા મદદ કરવી, આગળ વધારવું, પ્રોત્સાહન આપવું, (કાગળ ઇ.) સરનામું ફેરવી આગળ મોકલવું, રવાના કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ક્રિ○વિ○ | ફૉર્વર્ડ્ઝ | વહાણના આગળના ભાગમાંનું, આગળનું, મોખરા તરફનું, સારી પેઠે આગળ વધેલું, પ્રગત, તૈયાર, ઝડપી, ઉદ્ધત, પહેલી હરોળનો રમનાર, તેની જગ્યા, ભવિષ્યમાં કે ભવિષ્ય તરફ, અગાડી તરફ, આગળ ને આગળ, ઉત્તરોત્તર, આગળ વધવા મદદ કરવી, આગળ વધારવું, પ્રોત્સાહન આપવું, (કાગળ ઇ.) સરનામું ફેરવી આગળ મોકલવું, રવાના કરવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.