ના○
સ્થાપન કરવું તે, સ્થાપના, નિધિ સાથેની કોઈ સંસ્થાની કાયમને હિસાબે સ્થાપના, નક્કર ભૂમિ અથવા પાયો, આધારભૂત સિદ્ધાંત, આવિષ્કાર, ઉત્પત્તિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્થાપન કરવું તે, સ્થાપના, નિધિ સાથેની કોઈ સંસ્થાની કાયમને હિસાબે સ્થાપના, નક્કર ભૂમિ અથવા પાયો, આધારભૂત સિદ્ધાંત, આવિષ્કાર, ઉત્પત્તિ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં