ના○
–નો પાયો નાખનાર, સ્થાપન કરનાર, શરૂ કરનાર, -ના આધાર પર રાચનાર, કંઈક નવું સ્થાપનાર પુરુષ (અથવા સ્ત્રી)
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | –નો પાયો નાખનાર, સ્થાપન કરનાર, શરૂ કરનાર, -ના આધાર પર રાચનાર, કંઈક નવું સ્થાપનાર પુરુષ (અથવા સ્ત્રી) |
|
2 | ના○ | ફાઉન્ડર | (ધાતુ ઇ.) ઓગાળનાર, ઢાળનાર |
3 | અ○ક્રિ○ | ફાઉન્ડર | (વહાણ અંગે) પાણી ભરાઈને ડૂબવું, નીચે પડી જવું, બેસી જવું, (ઇમારત, માટી) ધસી પડવું, તૂટી પડવું, (ઘોડાનું) થાકીને ઢળી પડવું, પગ ભાંગી જવો |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ