ઉ○ક્રિ○
ફ્યૂઝ
ખૂબ ગરમી આપી ઓગાળવું, –થી ઓગળવું, ઓગાળીને એક (જીવ) કરવું, ઓગળીને એક (જીવ) થવું, ફ્યૂઝ (નો તાર) ઊડી જવાથી અટકી પડવું, ફ્યૂઝ ઉડાવી નાખવો, ફ્યૂઝ મૂકવો, ફયૂઝ પૂરો પાડવો, વીજળીના પ્રવાહમંડળમાં મૂકેલો સહેલાઈથી ઓગળી જાય એવો તાર, પ્રવાહનો ભાર વધે તો ઓગળી જનારો તાર, સંગલક
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | ફ્યૂઝ | ખૂબ ગરમી આપી ઓગાળવું, –થી ઓગળવું, ઓગાળીને એક (જીવ) કરવું, ઓગળીને એક (જીવ) થવું, ફ્યૂઝ (નો તાર) ઊડી જવાથી અટકી પડવું, ફ્યૂઝ ઉડાવી નાખવો, ફ્યૂઝ મૂકવો, ફયૂઝ પૂરો પાડવો, વીજળીના પ્રવાહમંડળમાં મૂકેલો સહેલાઈથી ઓગળી જાય એવો તાર, પ્રવાહનો ભાર વધે તો ઓગળી જનારો તાર, સંગલક |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.