વિ○
ફસ્ટી
વાસી ગંધાતું, ફુગાઈ ગયેલું, ઊબટું, ઉકળાટવાળું, જૂનું પુરાણું, પીપ(દારૂનું)ની છાક કે બદબોવાળું, તાજગીવિહોણું, જીર્ણ, જર્જરિત
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | ફસ્ટી | વાસી ગંધાતું, ફુગાઈ ગયેલું, ઊબટું, ઉકળાટવાળું, જૂનું પુરાણું, પીપ(દારૂનું)ની છાક કે બદબોવાળું, તાજગીવિહોણું, જીર્ણ, જર્જરિત |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.