ના○
ગૅગ
બોલી ન શકે અથવા મોઢું ઉઘાડું રહે તે માટે મોંએ દીધેલો ડૂચો, -નું મોઢું પરાણે બંધ કરવું, હાસ્યજનક કામ કે પ્રસંગ, વિનોદ, બોલતું બંધ કરવું, ચૂપ બેસાડવું, ઠઠ્ઠામશ્કરી કરવી, ગૂંગળાવવું, ઓકારી આવવી કે આવે તેમ કરવું, (નાટકના નટને લગતું) નાટકમાં (પોતાના પાઠમાં) ન હોય તેવા શબ્દો ઘુસાડવા, કોઈને મૂંગું રાખવા માટે તેના મોઢામાં દીધેલો ડૂચો કે મોઢા પર બાંધેલી કોઈ વસ્તુ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ગૅગ | બોલી ન શકે અથવા મોઢું ઉઘાડું રહે તે માટે મોંએ દીધેલો ડૂચો, -નું મોઢું પરાણે બંધ કરવું, હાસ્યજનક કામ કે પ્રસંગ, વિનોદ, બોલતું બંધ કરવું, ચૂપ બેસાડવું, ઠઠ્ઠામશ્કરી કરવી, ગૂંગળાવવું, ઓકારી આવવી કે આવે તેમ કરવું, (નાટકના નટને લગતું) નાટકમાં (પોતાના પાઠમાં) ન હોય તેવા શબ્દો ઘુસાડવા, કોઈને મૂંગું રાખવા માટે તેના મોઢામાં દીધેલો ડૂચો કે મોઢા પર બાંધેલી કોઈ વસ્તુ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.