ના○
જીનિઅસ
રક્ષક, દેવતા, અલૌકિક બુદ્ધિ કે પ્રતિભા, અદ્ભુત કલ્પનાશક્તિ, પ્રતિભાસંપન્ન માણસ, (વ્યક્તિની) આજન્મ કે પ્રકૃતિદત્ત વિશિષ્ટ માનસિક શક્તિ, (રાષ્ટ્ર, પ્રજા, જાતિ કે વ્યક્તિ ઇ.ની) કોઈ વિશિષ્ટ અભિરુચિ કે નૈસર્ગિક મનોવૃત્તિ કે લાક્ષણિકતા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | જીનિઅસ | રક્ષક, દેવતા, અલૌકિક બુદ્ધિ કે પ્રતિભા, અદ્ભુત કલ્પનાશક્તિ, પ્રતિભાસંપન્ન માણસ, (વ્યક્તિની) આજન્મ કે પ્રકૃતિદત્ત વિશિષ્ટ માનસિક શક્તિ, (રાષ્ટ્ર, પ્રજા, જાતિ કે વ્યક્તિ ઇ.ની) કોઈ વિશિષ્ટ અભિરુચિ કે નૈસર્ગિક મનોવૃત્તિ કે લાક્ષણિકતા |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.