ગેટ અપ
પથારીમાંથી ઊઠવું, ઊભા થવું, ઊઠવું, ઊગવું, સાફસૂથરું કે દર્શનીય બનાવવું, ચડવું, ગોઠવવું, પ્રયોજવું કે તૈયાર કરવું અથવા (ખોટી કે બનાવટી) ઉપજાવી કાઢવું, અવસર માટે શીખીને તૈયાર થઈ રહેવું અથવા પાઠ ભણી રાખવો, મોઢે કરવું અથવા સ્મરણમાં રાખવું
No | Type | Pronunciation | Meaning |
1 | ગેટ અપ | પથારીમાંથી ઊઠવું, ઊભા થવું, ઊઠવું, ઊગવું, સાફસૂથરું કે દર્શનીય બનાવવું, ચડવું, ગોઠવવું, પ્રયોજવું કે તૈયાર કરવું અથવા (ખોટી કે બનાવટી) ઉપજાવી કાઢવું, અવસર માટે શીખીને તૈયાર થઈ રહેવું અથવા પાઠ ભણી રાખવો, મોઢે કરવું અથવા સ્મરણમાં રાખવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ