ઉ○ક્રિ○, ના○
ગોર્જ
ગળી જવું, ગળા સુધી ખાવું / આકંઠ ભોજન, બે ડુંગર–પર્વત વચ્ચેની સાંકડી ખીણ, નેળ, કોતર, પ્રાચીરનો પાછલો દરવાજો
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○, ના○ | ગોર્જ | ગળી જવું, ગળા સુધી ખાવું / આકંઠ ભોજન, બે ડુંગર–પર્વત વચ્ચેની સાંકડી ખીણ, નેળ, કોતર, પ્રાચીરનો પાછલો દરવાજો |
2 | ના○ | ગૉર્જ | અંદરનું ગળું, ગળાની નળી, ઉદરમાંની વસ્તુઓ કે અન્ન, અતિભોજન, અતિરેક, બે પહાડો વચ્ચેની સાંકડી ખીણ, નેળ કે કોતર, અકરાંતિયાની જેમ ખાવું, ઓચાઈ જવાય તેમ કરવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ