ના○
ગૉસિપ
સ્નેહીમિત્રોની સામાન્ય ગપસપ, ગપ્પાં, કોઈને વિશે સહેજમાં કરેલી વાતો કે લખાણ કે કુથલી, ગપ્પાં હાંકનારો, ગપ્પીદાસ, નકામી વાતો કરવી કે લખવી, કુથલી કરવી કે લખવી, ગપાષ્ટક લખવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ગૉસિપ | સ્નેહીમિત્રોની સામાન્ય ગપસપ, ગપ્પાં, કોઈને વિશે સહેજમાં કરેલી વાતો કે લખાણ કે કુથલી, ગપ્પાં હાંકનારો, ગપ્પીદાસ, નકામી વાતો કરવી કે લખવી, કુથલી કરવી કે લખવી, ગપાષ્ટક લખવું |
Word | Meaning |
Gossiping and lying go hand in hand | કુથલી અને અસત્ય જલ્દી ફેલાય છે |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.