સ○ક્રિ○, અ○ક્રિ○, ના○
ગ્રેજયુએટ
વિદ્યાની પદવી લેવી અથવા આપવી, ગુણવત્તા ઇ.ના ક્રમાનુસાર ગોઠવવું, માત્રા કે પ્રમાણના કાપા કે આંકા પાડવા, નિયત ધોરણ પ્રમાણે કરની આકારણી કરવી, વિદ્યાની પદવી ધારણ કરનાર, અંશ, ચિહ્ન વડે અંકિત કરવું, (અમેરિકન) શાળાનું શિક્ષણ પૂરું કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ | ગ્રેજયુએટ | વિદ્યાની પદવી લેવી અથવા આપવી, ગુણવત્તા ઇ.ના ક્રમાનુસાર ગોઠવવું, માત્રા કે પ્રમાણના કાપા કે આંકા પાડવા, નિયત ધોરણ પ્રમાણે કરની આકારણી કરવી, વિદ્યાની પદવી ધારણ કરનાર, અંશ, ચિહ્ન વડે અંકિત કરવું, (અમેરિકન) શાળાનું શિક્ષણ પૂરું કરવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.