સ○ક્રિ○, અ○ક્રિ○
ગ્રાઇન્ડ
દળવું, વાટવું, ચાવવું, પીરસવું, લોટ કે ભુક્કો કરવો, પૈસા કઢાવીને પજવવું, ઘસીને ધાર ચડાવવી, ખૂબ મહેનત કે અભ્યાસ કરવો, ખરરર અવાજ થાય એવી રીતે ઘસવું, દળવું, દળણું, કંટાળા ભરેલું સખત કામ, સખત, નીરસ કામગીરી, વેઠ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ગ્રાઇન્ડ | દળવું, વાટવું, ચાવવું, પીરસવું, લોટ કે ભુક્કો કરવો, પૈસા કઢાવીને પજવવું, ઘસીને ધાર ચડાવવી, ખૂબ મહેનત કે અભ્યાસ કરવો, ખરરર અવાજ થાય એવી રીતે ઘસવું, દળવું, દળણું, કંટાળા ભરેલું સખત કામ, સખત, નીરસ કામગીરી, વેઠ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.