guide

Type :

ના○

Pronunciation :

ગાઇડ

Meaning :

માર્ગદર્શક, પ્રવાસીઓ, પર્વતારોહણ કરનારાઓ, ઇ.નો ભોમિયો, સલાહકાર, માર્ગદર્શક સિદ્ધાન્ત, માર્ગદર્શિકા, માહિતી કે સમજૂતી આપનાર પુસ્તક, રસ્તો ચીંધનાર, વ્યવહાર, વર્તન પર અસર કરનારી હરકોઈ બાબત

No Type Pronunciation Meaning
1 ના○ ગાઇડ

માર્ગદર્શક, પ્રવાસીઓ, પર્વતારોહણ કરનારાઓ, ઇ.નો ભોમિયો, સલાહકાર, માર્ગદર્શક સિદ્ધાન્ત, માર્ગદર્શિકા, માહિતી કે સમજૂતી આપનાર પુસ્તક, રસ્તો ચીંધનાર, વ્યવહાર, વર્તન પર અસર કરનારી હરકોઈ બાબત

2 ના○ ગાઇડ

બાલિકાચમૂની સભ્ય, માર્ગદર્શન કરવું, દોરવું, સ્કાઉટના સભ્ય, માર્ગદર્શક, ભોમિયો

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects