gut

Type :

ના○

Pronunciation :

ગટ

Meaning :

આંતરડું, ઉદર, જઠર, આંતરડાં(વિ.ક. પ્રાણીનાં) વાદ્ય, પીંજણ, ઇ. માટે તથા શસ્ત્રવૈદ્યના ઉપયોગ માટે તાર બનાવવા માટેનો પદાર્થ કે આંતરડાં, ચારિત્ર્યબળ, હિંમત ટકી રહેવાની શકિત, (માછલી, મરઘી ઇ.) –ના આંતરડાં બહાર કાઢવાં, મકાનની અંદરની જડેલી વસ્તુઓ કાઢી લેવી કે તેમનો નાશ કરવો, મૂળભૂત, સહજ પ્રેરણાનું, સ્વાભાવિક, પાણીની નાલી

No Type Pronunciation Meaning
1 ના○ ગટ

આંતરડું, ઉદર, જઠર, આંતરડાં(વિ.ક. પ્રાણીનાં) વાદ્ય, પીંજણ, ઇ. માટે તથા શસ્ત્રવૈદ્યના ઉપયોગ માટે તાર બનાવવા માટેનો પદાર્થ કે આંતરડાં, ચારિત્ર્યબળ, હિંમત ટકી રહેવાની શકિત, (માછલી, મરઘી ઇ.) –ના આંતરડાં બહાર કાઢવાં, મકાનની અંદરની જડેલી વસ્તુઓ કાઢી લેવી કે તેમનો નાશ કરવો, મૂળભૂત, સહજ પ્રેરણાનું, સ્વાભાવિક, પાણીની નાલી

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects