ના○
ગટર
પરનાળ, નેવાંનું વરસાદનું પાણી કે મકાનનું ગંડું પાણી વહી જવાની બાંઢેલી નીક, મોરી, ગટર, ખાંચો, ખોભણ, (મીણબત્તી અંગે) ખાંચો કે નીક પડીને ઓગળી જવું, જમીનમાં ચાસ કે ઊંડો લીટો પાડવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ગટર | પરનાળ, નેવાંનું વરસાદનું પાણી કે મકાનનું ગંડું પાણી વહી જવાની બાંઢેલી નીક, મોરી, ગટર, ખાંચો, ખોભણ, (મીણબત્તી અંગે) ખાંચો કે નીક પડીને ઓગળી જવું, જમીનમાં ચાસ કે ઊંડો લીટો પાડવો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.