ના○
હૅન્ડ
હાથ, હસ્ત, હથેલી અને આંગળીઓવાળો હાથ, પંજો, કાબૂ, નિયંત્રણ, માધ્યમ, સાધન, કામમાં હિસ્સો કે ભાગ, લગ્નનું વચન, (ડાબી કે જમણી) બાજુ, જેની પાસેથી માલ મળતો હોય તે વ્યક્તિ કે મૂળ, સ્ત્રોત, કુશળતા, લખવાની શૈલી, હસ્તાક્ષર, અક્ષર, કશુંક ઘડનાર કે બનાવનાર વ્યકિત, કારખાનું ઇ.માં હાથે કામ કરનાર મજૂર, વહાણના ખલાસીઓ, હાથના જેવી વસ્તુ, ઘડિયાળ ઇ.નો કાંટો, કેળાંનો કાતરો, ઘોડાની ઊંચાઈનું માપ કે મૂંઠ, ૪ ઇંચ, રમનારને ભાગે આવેલાં પત્તાં, દાવ, પત્તાનો વારો અથવા રમત, તાલીઓ (નો ગડગડાટ), હાથથી આપવું કે હાથોહાથ મોકલાવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | હૅન્ડ | હાથ, હસ્ત, હથેલી અને આંગળીઓવાળો હાથ, પંજો, કાબૂ, નિયંત્રણ, માધ્યમ, સાધન, કામમાં હિસ્સો કે ભાગ, લગ્નનું વચન, (ડાબી કે જમણી) બાજુ, જેની પાસેથી માલ મળતો હોય તે વ્યક્તિ કે મૂળ, સ્ત્રોત, કુશળતા, લખવાની શૈલી, હસ્તાક્ષર, અક્ષર, કશુંક ઘડનાર કે બનાવનાર વ્યકિત, કારખાનું ઇ.માં હાથે કામ કરનાર મજૂર, વહાણના ખલાસીઓ, હાથના જેવી વસ્તુ, ઘડિયાળ ઇ.નો કાંટો, કેળાંનો કાતરો, ઘોડાની ઊંચાઈનું માપ કે મૂંઠ, ૪ ઇંચ, રમનારને ભાગે આવેલાં પત્તાં, દાવ, પત્તાનો વારો અથવા રમત, તાલીઓ (નો ગડગડાટ), હાથથી આપવું કે હાથોહાથ મોકલાવું |
| Word | Meaning |
| Handsome is as handsome does | સારું કામ કરે તે જ સારો |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.