ના○
હૅન્ડિકેપ
જીતવાની તકો સરખી કરવા માટે વધારે શકિતશાળી પ્રતિસ્પર્ધી પર લાદવામાં આવતી મુશ્કેલી, એવી હરીફાઈમાં ઉમેદવારને ફાયદો યા ગેરફાયદો કરનારી હરકોઈ સવિશેષ શરત, સંપ્રતિબંધ હરીફાઈ (ની શરત), મુશ્કેલી, નડતર, –ની ઉપર મુશ્કેલી ઇ. લાદવું, અગવડભરી સ્થિતિમાં મૂકવું, અટકાયત કે અવરોધન
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | હૅન્ડિકેપ | જીતવાની તકો સરખી કરવા માટે વધારે શકિતશાળી પ્રતિસ્પર્ધી પર લાદવામાં આવતી મુશ્કેલી, એવી હરીફાઈમાં ઉમેદવારને ફાયદો યા ગેરફાયદો કરનારી હરકોઈ સવિશેષ શરત, સંપ્રતિબંધ હરીફાઈ (ની શરત), મુશ્કેલી, નડતર, –ની ઉપર મુશ્કેલી ઇ. લાદવું, અગવડભરી સ્થિતિમાં મૂકવું, અટકાયત કે અવરોધન |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ