હેટ ટ્રિક
એક જ ગોલંદાજ દ્વારા લાગલગટ ત્રણ બૅટધારીઓ બાદ થવા તે, એક જ મૅચમાં એક જ રમનારે લાગલગાટ ત્રણ ગોલ કરવા તે (અથવા એવી કોઈ સિધ્ધિ સતત ત્રણ વખત કરવા માટે વપરાય છે), જાદૂગર ટોપી વડે હાથચાલાકીના ખેલ કરે છે તે
| No | Type | Pronunciation | Meaning |
| 1 | હેટ ટ્રિક | એક જ ગોલંદાજ દ્વારા લાગલગટ ત્રણ બૅટધારીઓ બાદ થવા તે, એક જ મૅચમાં એક જ રમનારે લાગલગાટ ત્રણ ગોલ કરવા તે (અથવા એવી કોઈ સિધ્ધિ સતત ત્રણ વખત કરવા માટે વપરાય છે), જાદૂગર ટોપી વડે હાથચાલાકીના ખેલ કરે છે તે |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.