ઉ○ક્રિ○
હૅવ
–ની પાસે હાથમાં હોવું, -ની પાસે કબજામાં હોવું, માલિકીનું હોવું, –માં હોવું, માણવું, ભોગવવું, અનુભવવું, સહન કરવું, માથે બોજો કે જવાબદારી હોવી, -ને જન્મ આપવો, અમુક કામ કે પ્રવૃત્તિમાં રોકવું, –ની રજા કે છૂટ આપવી, થાય તેમ કરવું, સમાવવું, સમાવી લેવું કે રાખવું, કરવાની ફરજ પાડવી, લેવું, સ્વીકારવું, સહાયકારી ક્રિયાપદ તરીકે વપરાય છે, ધુતારો, લફંગો, જેની પાસે ધન હોય તે, -નો ભાર હોવો
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | હૅવ | –ની પાસે હાથમાં હોવું, -ની પાસે કબજામાં હોવું, માલિકીનું હોવું, –માં હોવું, માણવું, ભોગવવું, અનુભવવું, સહન કરવું, માથે બોજો કે જવાબદારી હોવી, -ને જન્મ આપવો, અમુક કામ કે પ્રવૃત્તિમાં રોકવું, –ની રજા કે છૂટ આપવી, થાય તેમ કરવું, સમાવવું, સમાવી લેવું કે રાખવું, કરવાની ફરજ પાડવી, લેવું, સ્વીકારવું, સહાયકારી ક્રિયાપદ તરીકે વપરાય છે, ધુતારો, લફંગો, જેની પાસે ધન હોય તે, -નો ભાર હોવો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.