ના○
હેડ
માથું, મસ્તક, ઉત્તમાંગ, મગજ, ભેજું, જણ, વ્યક્તિ, સૌથી ઉપલો કે આગળનો ભાગ, ઉપરનો છેડો, આકાર કે સ્થાનમાં માથા જેવી વસ્તુ, ટેપરેકર્ડર ઇ. ઉપરની નોંધને સંકેતોમાં ફેરવવાનું યંત્ર, દારૂ ઇ. પરનું ફીણ, બંધ કરેલા પાણી અથવા વરાળનું દબાણ, શાસક, રાજ્યકર્તા, સરદાર, નેતા, ઇ. મુખ્ય શિક્ષક કે શિક્ષિકા, શિખર, ટોચ, પરાકાષ્ઠા, કટોકટી, –નું માથું હોવું કે બનવું, –નું પ્રમુખ કે આગેવાન થવું કે બનવું, પ્રમુખ કે આગેવાનના પદ પર સ્થપાવું, -ના મથાળે મૂકવું કે મુકાવું, માથાવતી દડાને મારવું, –ને મથાળું કે શીર્ષક આપવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | હેડ | માથું, મસ્તક, ઉત્તમાંગ, મગજ, ભેજું, જણ, વ્યક્તિ, સૌથી ઉપલો કે આગળનો ભાગ, ઉપરનો છેડો, આકાર કે સ્થાનમાં માથા જેવી વસ્તુ, ટેપરેકર્ડર ઇ. ઉપરની નોંધને સંકેતોમાં ફેરવવાનું યંત્ર, દારૂ ઇ. પરનું ફીણ, બંધ કરેલા પાણી અથવા વરાળનું દબાણ, શાસક, રાજ્યકર્તા, સરદાર, નેતા, ઇ. મુખ્ય શિક્ષક કે શિક્ષિકા, શિખર, ટોચ, પરાકાષ્ઠા, કટોકટી, –નું માથું હોવું કે બનવું, –નું પ્રમુખ કે આગેવાન થવું કે બનવું, પ્રમુખ કે આગેવાનના પદ પર સ્થપાવું, -ના મથાળે મૂકવું કે મુકાવું, માથાવતી દડાને મારવું, –ને મથાળું કે શીર્ષક આપવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.