ના○
હીટ
ઉષ્ણતા, ગરમી, ગરમ લાગવું તે, ગરમ આબોહવા, શરીરની ઉત્તેજિત, ઉદ્દીપ્ત અવસ્થા, ભાવનાનો ગરમાવો, ગુસ્સો, જોસ, ક્રોધ, (પ્રાણીઓમાં) કામ–ઉન્માદ, મસ્તી, પ્રાથમિક સામનો, જેમાં જીતનાર અંતિમ હરિફાઈમાં ભાગ લઈ શકે છે ગરમ કરવું કે થવું, ઉત્તેજિત કે ઉદ્દીપ્ત કરવું, ઉત્તેજિત કે ઉદ્દીપ્ત થવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | હીટ | ઉષ્ણતા, ગરમી, ગરમ લાગવું તે, ગરમ આબોહવા, શરીરની ઉત્તેજિત, ઉદ્દીપ્ત અવસ્થા, ભાવનાનો ગરમાવો, ગુસ્સો, જોસ, ક્રોધ, (પ્રાણીઓમાં) કામ–ઉન્માદ, મસ્તી, પ્રાથમિક સામનો, જેમાં જીતનાર અંતિમ હરિફાઈમાં ભાગ લઈ શકે છે ગરમ કરવું કે થવું, ઉત્તેજિત કે ઉદ્દીપ્ત કરવું, ઉત્તેજિત કે ઉદ્દીપ્ત થવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.