ના○
ઑનર
બહુમાન, સન્માન, ગૌરવ, પ્રતિષ્ઠા, સત્યનિષ્ઠા, કીર્તિ, પાતિવ્રત્ય, અંગત, સચ્ચરિત્ર, શીલ, (તે માટે) આબરૂ, વિશેષાધિકાર, સન્માનચિહ્ન, બક્ષેલી પદવી, પરાક્રમ કે કોઈ સિદ્ધિ માટે (વિ○ક સરકારી) બક્ષિસ, ઇનામ , અતિથિઓનું આતિથ્ય કે સરભરા, પરીક્ષામાં વિશેષ લાયકાત માટે મેળવેલું માન, તે માટેનો વિશિષ્ટ અભ્યાસક્રમ, સન્માનચિહ્ન, (–ને) ગૌરવ લાવનાર વ્યકિત કે બાબત, (ગૉલ્ફ) દડો વાપરવાનો અગ્રહક, (પત્તા) હુકમનાં ઉપલાં ચાર કે પાંચ પત્તા, –ને વિષે ખૂબ જ આદરભાવ રાખવો કે હોવો, –ને માન આપવું, (હૂંડી) સ્વીકારવી, (ચેકના) પૈસા ચૂકવવા
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઑનર | બહુમાન, સન્માન, ગૌરવ, પ્રતિષ્ઠા, સત્યનિષ્ઠા, કીર્તિ, પાતિવ્રત્ય, અંગત, સચ્ચરિત્ર, શીલ, (તે માટે) આબરૂ, વિશેષાધિકાર, સન્માનચિહ્ન, બક્ષેલી પદવી, પરાક્રમ કે કોઈ સિદ્ધિ માટે (વિ○ક સરકારી) બક્ષિસ, ઇનામ , અતિથિઓનું આતિથ્ય કે સરભરા, પરીક્ષામાં વિશેષ લાયકાત માટે મેળવેલું માન, તે માટેનો વિશિષ્ટ અભ્યાસક્રમ, સન્માનચિહ્ન, (–ને) ગૌરવ લાવનાર વ્યકિત કે બાબત, (ગૉલ્ફ) દડો વાપરવાનો અગ્રહક, (પત્તા) હુકમનાં ઉપલાં ચાર કે પાંચ પત્તા, –ને વિષે ખૂબ જ આદરભાવ રાખવો કે હોવો, –ને માન આપવું, (હૂંડી) સ્વીકારવી, (ચેકના) પૈસા ચૂકવવા |
Word | Meaning |
Honour and profit lie not in one sack | નામ અને લાભ બન્ને સાથે ન ચાલે |
Honours change manners | સન્માન સ્વભાવ બદલાવે |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.