ના○
હુક
આંકડો, આંકડી, કડી, હૂક, નકૂચો, વાળેલો આંકડો, દાતરડું, મુષ્ટિયુદ્ધમાં વાળેલી કોણી વતી ટૂંકો અને ઝૂલતો ફટકો, જરા વળાંકવાળો ઝૂલતો ફટકો, આંકડા વતી પકડવું, આંકડીઓ વતી મજબૂત બાંધી દેવું, ગલવતી (માછલી)પકડવું, આંકડા વતી બંધ કરવું, (ગૉલ્ફ) દડાને દૂર ડાબી બાજુએ ફટકારવો, (ક્રિકે) ઑફના દડાને એકદમ ઑન તરફ જરા ઉપરની બાજુએ ફટકારવો, (રુગ્બી ફુટ) પગવતી દડાને ‘સ્ક્રમ’માં રોકવો કે પકડીને પાછળ મોકલવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | હુક | આંકડો, આંકડી, કડી, હૂક, નકૂચો, વાળેલો આંકડો, દાતરડું, મુષ્ટિયુદ્ધમાં વાળેલી કોણી વતી ટૂંકો અને ઝૂલતો ફટકો, જરા વળાંકવાળો ઝૂલતો ફટકો, આંકડા વતી પકડવું, આંકડીઓ વતી મજબૂત બાંધી દેવું, ગલવતી (માછલી)પકડવું, આંકડા વતી બંધ કરવું, (ગૉલ્ફ) દડાને દૂર ડાબી બાજુએ ફટકારવો, (ક્રિકે) ઑફના દડાને એકદમ ઑન તરફ જરા ઉપરની બાજુએ ફટકારવો, (રુગ્બી ફુટ) પગવતી દડાને ‘સ્ક્રમ’માં રોકવો કે પકડીને પાછળ મોકલવો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.