સ○ક્રિ○
હૂટ
ઉપહાસ કે નાપસંદગી અથવા આનંદ વ્યકત કરવા બૂમો પાડવી, હડધૂત કરવું, હુર્યો બોલાવવો, (ઘુવડ અંગે) ઘૂઘૂ કરવું, સીટી કે ભૂંગળું વાગવું અથવા વગાડવું, ઉપહાસની અસ્પષ્ટ બૂમ, તિરસ્કારદર્શક અવાજ, એંજિન, મોટરગાડીનું સીંગું ઇ.નો અવાજ, બૂમ, ઘુવડનું ઘૂઘૂ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | હૂટ | ઉપહાસ કે નાપસંદગી અથવા આનંદ વ્યકત કરવા બૂમો પાડવી, હડધૂત કરવું, હુર્યો બોલાવવો, (ઘુવડ અંગે) ઘૂઘૂ કરવું, સીટી કે ભૂંગળું વાગવું અથવા વગાડવું, ઉપહાસની અસ્પષ્ટ બૂમ, તિરસ્કારદર્શક અવાજ, એંજિન, મોટરગાડીનું સીંગું ઇ.નો અવાજ, બૂમ, ઘુવડનું ઘૂઘૂ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.