ના○
હોપ ફુલ
આશા, ઇચ્છા અને અપેક્ષા, વિશ્વાસ, ભરોસો, આશાનો આધાર, આશા રાખનાર વ્યકિત કે વસ્તુ, જેની આશા રાખી હોય તે વસ્તુ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | હોપ ફુલ | આશા, ઇચ્છા અને અપેક્ષા, વિશ્વાસ, ભરોસો, આશાનો આધાર, આશા રાખનાર વ્યકિત કે વસ્તુ, જેની આશા રાખી હોય તે વસ્તુ |
Word | Meaning |
Hope for the best and prepare for the worst | બધું જ સારું થશે એવી આશા રાખો અને કદાચ બધું જ બગડશે તેમ ધારી તૈયાર રહો |
Hope is a good breakfast, but a bad supper | આશા રાખવી એ સારી વાત છે પણ એ સ્વીકારવું કઠણ છે |
Hope is the poor man’s bread | આશા ગરીબનો રોટલો છે |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.