ના○
હાઉસ
(રહેવાનું) ઘર, મકાન, ગૃહ, વેપારી, પેઢી, વિશિષ્ટ ઉદ્દેશ કે કામ માટે બાંધેલું મકાન, માલ કે પ્રાણીઓ રાખવાનું મકાન, ધાર્મિક સંપ્રદાય (નો મઠ, આશ્રમ ઇ.), શાળાનું છાત્રાલય, સંસદ, રાજ્યસભા, વિધાનસભા ઇ. ગમે તે, ધારાસભા ઇ.(નું મકાન), પેઢી અથવા સંસ્થા, નાટકશાળા ઇ., તેના પ્રેક્ષકો, તેમાં ભજવાતું નાટક, કુટુંબ, કુળ, વંશ, (માણસ ઇ.ને) ઘરમાં લેવું કે આવકારવું, (માલ) ઘરમાં ભરવો, –ને ઘર આપવું, ઘર પૂરાં પાડવાં, ખામણામાં, ખાંચામાં કે વેહમાં બેસાડવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | હાઉસ | (રહેવાનું) ઘર, મકાન, ગૃહ, વેપારી, પેઢી, વિશિષ્ટ ઉદ્દેશ કે કામ માટે બાંધેલું મકાન, માલ કે પ્રાણીઓ રાખવાનું મકાન, ધાર્મિક સંપ્રદાય (નો મઠ, આશ્રમ ઇ.), શાળાનું છાત્રાલય, સંસદ, રાજ્યસભા, વિધાનસભા ઇ. ગમે તે, ધારાસભા ઇ.(નું મકાન), પેઢી અથવા સંસ્થા, નાટકશાળા ઇ., તેના પ્રેક્ષકો, તેમાં ભજવાતું નાટક, કુટુંબ, કુળ, વંશ, (માણસ ઇ.ને) ઘરમાં લેવું કે આવકારવું, (માલ) ઘરમાં ભરવો, –ને ઘર આપવું, ઘર પૂરાં પાડવાં, ખામણામાં, ખાંચામાં કે વેહમાં બેસાડવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.