ના○
આઇડિઅલિઝમ
(કળા ઇ.માં) આદર્શ કે પૂર્ણ રૂપમાં વસ્તુની રજૂઆત, આદર્શો રચવાની કે તેનું અનુકરણ કરવાની વૃત્તિ, આદર્શવાદ, બાહ્ય દૃશ્ય જગત કેવળ કલ્પનાઓનું બનેલું છે એવો મત, -માટેના આદર્શવાદ પ્રેમ અથવા ધગશ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | આઇડિઅલિઝમ | (કળા ઇ.માં) આદર્શ કે પૂર્ણ રૂપમાં વસ્તુની રજૂઆત, આદર્શો રચવાની કે તેનું અનુકરણ કરવાની વૃત્તિ, આદર્શવાદ, બાહ્ય દૃશ્ય જગત કેવળ કલ્પનાઓનું બનેલું છે એવો મત, -માટેના આદર્શવાદ પ્રેમ અથવા ધગશ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.