સ○ક્રિ○
ઇલ્યૂમિનેટ
પ્રકાશિત કરવું, અજવાળવું, –ની ઉપર પ્રકાશ નાખવો, દીવાઓની રોશની કરવી (ઉત્સવ નિમિત્તે), પુસ્તક ઇ.ને સોનેરી અક્ષરોથી શણગારવું, -ને જાણકાર કે વાકેફ કરવું, ઉદાહરણ આપીને સમજાવવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | ઇલ્યૂમિનેટ | પ્રકાશિત કરવું, અજવાળવું, –ની ઉપર પ્રકાશ નાખવો, દીવાઓની રોશની કરવી (ઉત્સવ નિમિત્તે), પુસ્તક ઇ.ને સોનેરી અક્ષરોથી શણગારવું, -ને જાણકાર કે વાકેફ કરવું, ઉદાહરણ આપીને સમજાવવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ