ના○
ઇમ્યૂનિટી
કશાકથી કાયદેસરની મુક્તિ, માફી, ચેપનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂદ કરવાની પ્રાણીની શક્તિ, જવાબદારીમાંથી મુક્તિ કે માફી, ભયમુક્ત સ્થિતિ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઇમ્યૂનિટી | કશાકથી કાયદેસરની મુક્તિ, માફી, ચેપનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂદ કરવાની પ્રાણીની શક્તિ, જવાબદારીમાંથી મુક્તિ કે માફી, ભયમુક્ત સ્થિતિ |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ