ના○
ઇમ્પ્રેશન્
છાપ પાડવી તે, છાપ, મહોર, સિક્કો, બીબાં કે કોતરેલી પાટી પરથી છાપેલી વસ્તુ, એક વખતે છાપીને બહાર પાડેલાં પુસ્તકો કે છાપાંની નકલો, ચોપડી ઇ.નું ફેરફાર વિનાનું પુનર્મુદ્રણ, મન પર પડેલી અસર કે છાપ, માન્યતા, અસ્પષ્ટ ખ્યાલ, ભાસ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઇમ્પ્રેશન્ | છાપ પાડવી તે, છાપ, મહોર, સિક્કો, બીબાં કે કોતરેલી પાટી પરથી છાપેલી વસ્તુ, એક વખતે છાપીને બહાર પાડેલાં પુસ્તકો કે છાપાંની નકલો, ચોપડી ઇ.નું ફેરફાર વિનાનું પુનર્મુદ્રણ, મન પર પડેલી અસર કે છાપ, માન્યતા, અસ્પષ્ટ ખ્યાલ, ભાસ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.