ના○
ઇન્ડેક્સ
અંગૂઠા પાસેની આંગળી, તર્જની, પુસ્તકને છેવટે અપાતી કક્કાવાર સૂચિ, હાથની પહેલી આંગળી, યંત્રનો કાંટો, અમુક હકીકત, વસ્તુસ્થિતિ ઇ.નું નિદર્શક ચિહ્ન, (પુસ્તક ઇ.ની) અનુક્રમણિકા
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઇન્ડેક્સ | અંગૂઠા પાસેની આંગળી, તર્જની, પુસ્તકને છેવટે અપાતી કક્કાવાર સૂચિ, હાથની પહેલી આંગળી, યંત્રનો કાંટો, અમુક હકીકત, વસ્તુસ્થિતિ ઇ.નું નિદર્શક ચિહ્ન, (પુસ્તક ઇ.ની) અનુક્રમણિકા |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.