ના○
ઇન્ફ્લેશન
ચલણનો ફુગાવો, ફૂલાવવાની પ્રક્રિયા, ફુલાવવું તે, ફુલાવું તે, ભાવોનો અતિશય વધારો, તેના કારણરૂપ ચલણવૃદ્ધિ, બહેકાવવાની પ્રક્રિયા
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઇન્ફ્લેશન | ચલણનો ફુગાવો, ફૂલાવવાની પ્રક્રિયા, ફુલાવવું તે, ફુલાવું તે, ભાવોનો અતિશય વધારો, તેના કારણરૂપ ચલણવૃદ્ધિ, બહેકાવવાની પ્રક્રિયા |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.