ના○
ઇસ્યૂ
બહાર નીકળવું તે, વહેવું તે, બહિર્ગમન, નિર્ગમન, નિષ્પત્તિ, પરિણામ, ફળ, છેવટ, સંતતિ, ચર્ચાનો મુદ્દો, સવાલ, ઝઘડો, કાઢવું તે, છાપવું તે, એક વખતે કાઢેલી સામાયિક ઇ.ની નકલો, માસિક ઇ.નો અંક, વાદવિવાદ, પ્રસિદ્ધ કરવું, ચલણમાં મૂકવું, (પરિપત્ર ઇ.) કાઢવું, (પરિપત્ર ઇ.) ફેરવવું, સાધનસામગ્રી ઇ. આપવું, -માંથી ફલિત કે નિષ્પન્ન થવું, આગળ રવાના કરવું, (પુસ્તક વ.) પ્રગટ કરવું, વિસ્તરણ કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઇસ્યૂ | બહાર નીકળવું તે, વહેવું તે, બહિર્ગમન, નિર્ગમન, નિષ્પત્તિ, પરિણામ, ફળ, છેવટ, સંતતિ, ચર્ચાનો મુદ્દો, સવાલ, ઝઘડો, કાઢવું તે, છાપવું તે, એક વખતે કાઢેલી સામાયિક ઇ.ની નકલો, માસિક ઇ.નો અંક, વાદવિવાદ, પ્રસિદ્ધ કરવું, ચલણમાં મૂકવું, (પરિપત્ર ઇ.) કાઢવું, (પરિપત્ર ઇ.) ફેરવવું, સાધનસામગ્રી ઇ. આપવું, -માંથી ફલિત કે નિષ્પન્ન થવું, આગળ રવાના કરવું, (પુસ્તક વ.) પ્રગટ કરવું, વિસ્તરણ કરવું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં