ના○
જૅકિટ
ટૂંકો કોટ કે જાકીટ, બંડી, કબજો, બહારથી પહેરવાનું બાંયવાળું ટૂંકું વસ્ત્ર (૨) ચોપડીનું બહારનું આવરણ, પુસ્તક ઉપરનું છૂટું પૂંઠું (૩) બટાટાની છાલ (૪) ઉષ્ણતા ઊડી ન જાય તે માટે બૉઇલર ફરતે કરાતું આવરણ (૫) પ્રાણીની (રુંવાટીવાળી) ચામડી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | જૅકિટ | ટૂંકો કોટ કે જાકીટ, બંડી, કબજો, બહારથી પહેરવાનું બાંયવાળું ટૂંકું વસ્ત્ર (૨) ચોપડીનું બહારનું આવરણ, પુસ્તક ઉપરનું છૂટું પૂંઠું (૩) બટાટાની છાલ (૪) ઉષ્ણતા ઊડી ન જાય તે માટે બૉઇલર ફરતે કરાતું આવરણ (૫) પ્રાણીની (રુંવાટીવાળી) ચામડી |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ