ના○
જજ
ન્યાયાધીશ, જજ, મુનસફ, ઝઘડાનો કે હરીફાઈનો ચુકાદો આપવા નીમેલો માણસ, લવાદ, પરીક્ષક, તજજ્ઞ (૨) સ○ક્રિ○ -ને સજા ફરમાવવી, મુકદ્દમો ચલાવવો, સવાલ કે ઝઘડાનો નિકાલ કરવો, -ને વિષે અભિપ્રાય બાંધવો, મૂલ્ય આંકવું, ન્યાયાધીશ તરીકે નિષ્કર્ષ કાઢવો કે વિચાર કરવો, ન્યાયાધીશ તરીકે કામ કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | જજ | ન્યાયાધીશ, જજ, મુનસફ, ઝઘડાનો કે હરીફાઈનો ચુકાદો આપવા નીમેલો માણસ, લવાદ, પરીક્ષક, તજજ્ઞ (૨) સ○ક્રિ○ -ને સજા ફરમાવવી, મુકદ્દમો ચલાવવો, સવાલ કે ઝઘડાનો નિકાલ કરવો, -ને વિષે અભિપ્રાય બાંધવો, મૂલ્ય આંકવું, ન્યાયાધીશ તરીકે નિષ્કર્ષ કાઢવો કે વિચાર કરવો, ન્યાયાધીશ તરીકે કામ કરવું |
Word | Meaning |
Judge not of men and things at first sight | પ્રથમદૃષ્ટિએ જ લોકો વિષે અભિપ્રાય બાંધી ન લેવો |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.