સ○ક્રિ○
જમ્પ
ઠેકડો મારવો, કૂદકો મારવો, જમીન પરથી કૂદવું, ઊછળવું, ઉછાળો મારવો, અચાનક ઊઠીને કે ઝબકીને ઊભા થઈ જવું અથવા ખસી જવું, (ઝાંપા ઇ.) પરથી કૂદીને જવું, ઉતાવળે નિષ્કર્ષ કાઢવો, (આગગાડી અંગે) પાટા પરથી ઊતરી પડવું, ફરાર થવું, કૂદીને ઓળંગી જવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | જમ્પ | ઠેકડો મારવો, કૂદકો મારવો, જમીન પરથી કૂદવું, ઊછળવું, ઉછાળો મારવો, અચાનક ઊઠીને કે ઝબકીને ઊભા થઈ જવું અથવા ખસી જવું, (ઝાંપા ઇ.) પરથી કૂદીને જવું, ઉતાવળે નિષ્કર્ષ કાઢવો, (આગગાડી અંગે) પાટા પરથી ઊતરી પડવું, ફરાર થવું, કૂદીને ઓળંગી જવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ