ના○
ક્લાઇડસ્કોપ
બહુરૂપ આકૃતિદર્શક, ભૂંગળા ઘાટનું એક રમકડું, બે છેડે બે અરીસા અને વચ્ચે રંગીન કાચના ટુકડાવાળી નળી જે ફેરવતાં સતત બદલાતી જાતજાતની આકૃતિઓ દેખાય છે, સતત બદલાતું દૃશ્ય, આંખે લગાડીને જોવાનું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ક્લાઇડસ્કોપ | બહુરૂપ આકૃતિદર્શક, ભૂંગળા ઘાટનું એક રમકડું, બે છેડે બે અરીસા અને વચ્ચે રંગીન કાચના ટુકડાવાળી નળી જે ફેરવતાં સતત બદલાતી જાતજાતની આકૃતિઓ દેખાય છે, સતત બદલાતું દૃશ્ય, આંખે લગાડીને જોવાનું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.